1.Sexual Reproduction in Flowering Plants
easy

વ્યાખ્યા $/$ સમજૂતી આપો :

$1.$ પ્રદેહ (Nucellus)

$2.$ અંડનાલ (Funicle)

Option A
Option B
Option C
Option D

Solution

પ્રદેહ $:$ અંડકનો મુખ્ય દેહ વિપુલ પ્રમાણમાં સંગ્રહિત પોષક દ્રવ્ય ધરાવે છે તેને પ્રદેહ કહે છે.

અંડનાલ $:$ અંડક નાની અંડાકાર રચના ધરાવતા અંડનાલ તરીકે ઓળખાતા ટૂંકા દંડ વડે જરાય સાથે ચોંટેલું હોય છે

Standard 12
Biology

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.