1.Sexual Reproduction in Flowering Plants
medium

વ્યાખ્યા $/$ સમજૂતી આપો :

$1.$ અંડપ્રસાધન (Egg apparatus)

$2.$ તંતુમય પ્રસાધન (filiform apparatus) 

Option A
Option B
Option C
Option D

Solution

અંડપ્રસાધન $:$ અંડકમાં અંડછિદ્ર તરફના ત્રણ કોષો સાથે ગોઠવાઈ જે રચના કરે છે તેને અંડપ્રસાધન કહે છે.

તંતુમય પ્રસાધન (filiform apparatus) $:$ અંડપ્રસાધનમાં બે સહાયક કોષો (synergid cells) અંડછિદ્રની ટોચ તરફ એક વિશિષ્ટ પ્રકારનું સ્થૂલન ધરાવે છે. જેને તંતુમય પ્રસાધન (filiform apparatus) કહે છે.

Standard 12
Biology

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.