સમસ્થિતિમાન પૃષ્ઠની વ્યાખ્યા લખો.
સમસ્થિતિમાન પૃષ્ઠની અગત્યતા જણાવો.
કોઈ પણ બિંદુમાંથી પસાર થતું સમસ્થિતિમાન પૃષ્ઠ તે બિંદુએ વિધુતક્ષેત્રને લંબ છે તેમ બતાવો.
અમુક (નાના) અંતરે રહેલાં બે ધન બિંદુવતું વિદ્યુતભારો માટે સમસ્થિતિમાન પૃષ્ઠ દોરો.
નીચેનામાંથી કઈ આકૃતિ બે ધન વિદ્યુતભારના તંત્રની યોગ્ય સમસ્થિતિમાન સપાટી દર્શાવે છે?
વિધાન $-1$ : સમસ્થિતિમાન પૃષ્ઠ પર વિજભારને એક સ્થાનથી બીજા સ્થાને લઈ જવા માટે કોઈ કાર્ય કરવું પડતું નથી.
વિધાન $-2$ : સમસ્થિતિમાન પૃષ્ઠ પર વિદ્યુતબળની રેખાઓ સપાટીને લંબ હોય છે.