બિંદુવત વિદ્યુતભાર માટે સમસ્થિતિમાન પૃષ્ઠ દોરો.
નીચેના કિસ્સાઓ માટે સમસ્થિતિમાન પૃષ્ઠો રેખાકૃતિ દ્વારા દર્શાવો.
$(a)$ $z$ -દિશામાં અચળ વિદ્યુતક્ષેત્ર
$(b)$ ક્ષેત્ર કે જેનું માન નિયમિત રીતે વધે છે પરંતુ અચળ દિશામાં (દા.ત.$z$ -દિશા) રહે છે.
$(c)$ ઉગમબિંદુએ એકલ ધન વિદ્યુતભાર.
$(d)$ સમતલમાં સમાંતર અને સમાન અંતરે રહેલા લાંબા વિદ્યુતભારિત તારથી બનેલ નિયમિત જાળી.
સમસ્થિતિમાન પૃષ્ઠની અગત્યતા જણાવો.
જો સમસ્થિતિમાન સપાટી પર એક એકમ વિજભારને એક બિંદુથી બીજા બિંદુએ લઈ જવામાં આવે તો ....
નીચેની આકૃતિમાં સમસ્થિતિમાન વિસ્તાર દર્શાવેલ છે. આકૃતિમાં ઘન વીજભારને $A$ થી $B$ લઇ જવા માટે ...
વિદ્યુતબળ રેખાઓ અને સમસ્થિતિમાન પૃષ્ઠ વચ્ચેનો કોણ $......$ હશે.