ક્ષોભ-આવરણ એટલે શું ? અને તે શાનું બનેલું હોય છે ?
પાણીનું $BOD$ મૂલ્ય માપવાની જરૂરિયાત શા માટે છે ?
કાર્બન ડાયોક્સાઇડ વાયુ કરતાં કાર્બન મોનોક્સાઇડ વાયુ વધુ ખતરનાક શા માટે છે ? સમજાવો.
રોજિંદા જીવનમાં હરિયાળું રસાયણવિજ્ઞાનનો ઉપયોગ જણાવો.
વિધાન સાચું છે કે ખોટું ?
$(1)$ ફેલાયેલા પ્રવાહીનાં કણોથી અને હવામાંની વરાળની ઠારણ પ્રક્રિયાથી ધુમ્મસ ઉત્પન્ન થાય છે.
$(2)$ $5$ માઈક્રોન સુધી કદ ધરાવતા રજકણો સીધા જ ફેફસાં સુધી પહોંચે છે.
$(3)$ ઓઝોન અને નાઈટ્રિક ઓક્સાઈડથી નાક અને ગળામાં બળતરા પેદા થાય છે.