કીટનાશક અને નિંદણનાશક એટલે શું ? ઉદાહરણ આપી સમજાવો.
$UV$ વિકિરણોની હાજરીમાં, મૂલક (રેડીકલ) કે જે ઓઝોનના ગાબડા માટેનું મુખ્યત્વ કારણ છે તે શોધો.
ખાલી જગ્યા પૂરો :
$(1)$ કાર્બન ડાયોક્સાઇડ ................. આવરણમાં જોવા મળે છે.
$(2)$ કાર્બન ડાયોક્સાઇડનું વધુ પ્રમાણ .... માટે જવાબદાર છે.
$(3)$ એરકન્ડિશનરમાં ..... વાયુ વપરાય છે.
$(4)$ એસિડ વર્ષોથી .... સ્મારકને (અજાયબી) નુકસાન પહોંચે છે.
પ્રકાશરાસાયણિક ધૂમ-ધુમ્મસના ઘટકો જણાવી, તેની અસરો જણાવો.
જૈવ-વિઘટનીય કચરો ક્યાંથી ઉત્પન્ન થાય છે ?