વસ્તી અને સમુદાય વ્યાખ્યાયિત કરો.
જૈવસમાજમાં વસતિનાં અભ્યાસને………..કહે છે.
એક જ પ્રકારના સજીવોની કુલ વસતિને શું કહે છે?
જૈવ અને અજૈવ ઘટકો …….બનાવે છે.
જૈવવૈજ્ઞાનિક સંગઠનોના વિભિન્ન સ્તરોને યોગ્ય ક્રમમાં ઓળખો.
કયાં મહત્વના હેતુથી વર્ષાઋતુ દરમિયાન કોયલનો ગાવાનો અવાજ સંભળાય છે ?
Confusing about what to choose? Our team will schedule a demo shortly.