પ્રક્ષિપ્ત ગતિ અને પ્રક્ષિપ્ત પદાર્થ વ્યાખ્યાયિત કરો.

Similar Questions

જમીનથી $30^{\circ}$ ના કોણે પ્રક્ષિપ્ત કરેલ કણ, પ્રક્ષિપ્ત કર્યા બાદ તેની મુસાફરી દરમ્યાન,$3$ સેકન્ડે અને $5$ સેકન્ડ સમાન ઉંચાઈએ માલૂમ પડે છે.પ્રક્ષિપ્ત કણની પ્રક્ષિપ્ત કર્યા વખતની ઝડપ $........\,m s ^{-1}$ હશે.$\text { ( } g=10\,m s ^{-2}$ લો.)

  • [JEE MAIN 2023]

કોઈ પ્રક્ષિપ્ત ગતિ કરતાં પદાર્થે કાપેલ સમક્ષિતિજ અંતર તેને પ્રાપ્ત કરેલી મહતમ ઊંચાઈ કરતાં ચાર ગણું હોય તો તેને કેટલાના ખૂણે પ્રક્ષિપ્ત કરેલ હશે?

એક કણ સમક્ષિતિજ સાથે $60^o$ નો ખૂણો બનાવે છે. તેની ગતિઊર્જા $K$ છે. તેની મહત્તમ ઊંંચાઈએ ગતિઊર્જા કેટલી હશે ?

  • [AIEEE 2007]

પૃથ્વી પર એક પદાર્થને પ્રક્ષિપ્ત કરતા અવધિ $R$ મળે છે,તો સમાન વેગથી અને સમાન પ્રક્ષિપ્તકોણ રાખીને ચંદ્ર પર પ્રક્ષિપ્ત કરતા નવી અવધિ કેટલી મળે?

એક પ્રક્ષેપિત પદાર્થ બે પ્રક્ષેપનકોણ માટે સમાન વિસ્તાર $R$ ધરાવે. જો $t_1$ અને $t_2$ એ બંને કિસ્સા માં ઉડ્ડયન માટે ના સમય હોય, તો બંને ઉડ્ડયન સમય નો ગુણાકાર ..... ના સમપ્રમાણમાં હોય.

  • [AIIMS 2006]