2.Human Reproduction
easy

શુક્રાયાંતરણ અને સ્પર્મિએશનની વ્યાખ્યા આપો. છે.

Option A
Option B
Option C
Option D

Solution

પ્રશુક્રકોષો, શુક્રકોષો [spermatozoad sperms)] માં રૂપાંતરિત થાય છે. આ પ્રક્રિયાને શુક્રાયાંતરણ (spermiogenesis) કહે છે. શુક્રકાયાંતરણ બાદ, શુક્રકોષનું શીર્ષ સરટોલી કોષોમાં અંતઃસ્થાપિત થાય છે અને અંતે શુક્રઉત્પાદક નલિકાઓમાંથી મુક્ત થાય છે. આ પ્રક્રિયાને શુક્રકોષ મુક્ત થવાની ક્રિયા (spermiation) કહે છે. 

Standard 12
Biology

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.