બે સદિશોના અદિશ ગુણાકારની વ્યાખ્યા આપો.
જો $ \vec A.\vec B = – |A||B|, $ તો બે સદિશો $ \overrightarrow A $ અને $ \overrightarrow B $ વચ્ચે ખૂણો કેટલો હશે?
બે શૂન્યતર સદિશો પરસ્પર લંબ હોવા માટેની આવશ્યક શરત લખો.
$ (\overrightarrow A + \overrightarrow B )\, \times (\overrightarrow A – \overrightarrow B ) $ = ______
Confusing about what to choose? Our team will schedule a demo shortly.