વેગ અને સરેરાશ વેગની વ્યાખ્યા આપો.
સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ વચ્ચેનો ભેદ જણાવો.
એક વ્યક્તિ સુરેખ માર્ગે $5 \;km h ^{-1}$ની ઝડપે તેના ઘરેથી $2.5\; km$ દૂર આવેલા માર્કેટમાં જાય છે. પરંતુ માર્કેટને બંધ જુએ છે, તે તરત જ $7.5 \;km h ^{-1} .$ની ઝડપે ઘરે પાછો ફરે છે તો, તેના સરેરાશ વેગનું માન $m/s$ માં કેટલું હશે?
એક કાર કુલ અંતરના $2/5^{th}$ માં ભાગનું અંતર $v_1$ ઝડપથી અને $3/5^{th}$ માં ભાગનું અંતર $v_2$ ઝડપથી કાપતો હોય,તો સરેરાશ ઝડપ કેટલી થાય?
ઝડપ અને સરેરાશ ઝડપની વ્યાખ્યા આપો.