વ્યાખ્યા/સમજૂતી :
$(1)$ કેલાઇસીસ
$(2)$ રિનલ પિરામિડ
$(1)$ મૂત્રપિંડનિવાપના પ્રવર્ધોને કેલાઈ્સીસ કહે છે
$(2)$ મૂત્રિંડ મજ્જક ભિન્નતા પામીને શંકુ આક્રારની રચના બનાવે છે તેને રિનલ પિરામિડ કહે છે.
અંતર્વાહી અને બહિર્વાહી ધમની ........ છે.
મૂત્રપિંડનું સ્થાન જણાવો.
બાઉમેનની કોથળીમાં રુધિર લઈ જતી રુધિરવાહિની ........ છે.
તફાવત આપો : જકસ્ટા મસ્જક તથા બાહ્યક ઉત્સર્ગ એકમ
સસ્તનોમાં મૂત્રાશય ........ માં ખુલે છે