નીચે આપેલી વ્યાખ્યા/સમજૂતી આપો :
અષ્ટિલા
જે રસાળ ફળમાં ફલાવરણ ત્રણ ભાગમાં વહેંચાય અને અંતઃફલાવરણ કાઠમય હોય તો તેને અખિલા ફળ કહે છે.
અષ્ટિલા ફળ ..........ધરાવે છે.
નારિયેળના કયા ભાગમાંથી કાથી ઉત્પન્ન થાય છે?
અષ્ટિલા ફળ ...... માં વિકાસ પામે છે.
નીચેનામાંથી કયું સત્ય ફળ છે?
અનિષ્ટલા ફળ મોટે ભાગે ..........છે.