- Home
- Standard 12
- Biology
4.Principles of Inheritance and Variation
medium
મેન્ડલ દ્વારા વટાણાના છોડ પર અભ્યાસ કરાયેલ સાત જોડ વિરોધાભાસી લક્ષણોની ચર્ચા કરો.
Option A
Option B
Option C
Option D
Solution
મૅન્ડલે શુદ્ધ સંવર્ધિત (True breeding) વટાણાની જાતને લઈ કૃત્રિમ પરાગનયન $/$ પરંપરાગનયન (cross pollination)ના પ્રયોગો કર્યા.
શુદ્ધ સંવર્ધિત વંશક્રમ એટલે જે ઘણી બધી પેઢીઓ સુધી સ્વપરાગનયનના ફળ સ્વરૂપે સ્થાયી લક્ષણો (trait) પ્રદર્શિત કરે.
મૅન્ડલે $14$ શુદ્ધ સંવર્ધિત વટાણાની જાતને પસંદ કરી જે એક લક્ષણને બાદ કરતાં અન્ય લક્ષણોમાં સમાન હતા.
Standard 12
Biology
Similar Questions
medium
medium