- Home
- Standard 12
- Biology
5.Molecular Basis of Inheritance
medium
નીચે આપેલી વ્યાખ્યા આપો :
$1.$ સમાપન સંકેત
$2.$ સિસ્ટ્રોન
Option A
Option B
Option C
Option D
Solution
$1.$ સમાપન સંકેત : જે કોઈ એમિનો ઍસિડ માટે સંકેત ધરાવતા નથી. $UNA, UAG, UGA.$
$2.$ સિસ્ટ્રોન : પ્રત્યાંકન એકમમાં બંધારણીય જનીનમાં રહેલ $DNA$નો ખંડ છે જે પોલિપેપ્ટાઇડનું પ્રત્યાંકન કરે છે.
Standard 12
Biology