- Home
- Standard 12
- Biology
13.Biodiversity and Conservation
easy
જૈવવિવિધતાના સંરક્ષણ માટેના આંતરરાષ્ટ્રીય પ્રયત્નોની ચર્ચા કરો.
Option A
Option B
Option C
Option D
Solution
રિયો ડી જાનેરો, બ્રાઝિલમાં $1992$માં $The Earth Summit$ યોજાઈ હતી. જે જૈવિક વિવિધતા માટેની ઐતિહાસિક ઘટના ગણી શકાય.
'વલ્ડ સમીટ ઓન સસ્ટેઈનેબલ ડેવલોપમેન્ટ' $2002$માં જોહાનિસબર્ગ, સાઉથ આફિકામાં યોજાઈ હતી. જે વૈશ્વિક અને સ્થાનિક સ્તરે જૈવવિવિધતાના વ્યાપને ધટાડવા પ્રયત્નશીલ છે.
$190$થી વધારે દેશોએ વર્લ્ડ સમીટ $2002$માં ભાગીદારી નોંધાવી અને જૈવિક વિવિધતાને વૈશ્વિક, સ્થાનિક અને પ્રાદેશિક સ્તરે ઘટાડવા માટે પ્રતિજ્ઞા લીધી હતી.
Standard 12
Biology