5.Morphology of Flowering Plants
easy

વિશિષ્ટ કાર્યો માટે પર્ણનાં રૂપાંતરો $( \mathrm{Modification\,\, of\,\, Leaves} )$ ઉદાહરણ સહિત વર્ણવો.

Option A
Option B
Option C
Option D

Solution

$\Rightarrow$ પર્ણનાં વિશિષ્ટ કાર્યો માટેનાં રૂપાંતરો :

$(a)$ આધાર અને આરોહણ માટેનાં રૂપાંતરો : કેટલીક અશક્ત પ્રકાંડવાળી વનસ્પતિઓ આધાર અને આરોહણ માટે પર્ણ કે તેના કોઈ ભાગમાં થઈ તેની મદદથી આરોહણ કરે છે. ઉદા., વટાણા.

$(b)$ રક્ષણ (Protection) માટેનાં રૂપાંતરો : કેટલીક વનસ્પતિઓ તેમના રક્ષણ માટે કંટકોમાં રૂપાંતરિત થાય છે. ઉદા., (Cacti).

Standard 11
Biology

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.