અસંગત વિકલ્પ પસંદ કરો.
ટાઈગર કેટ
કોઆલા
વોમ્બેટ
બોબકેટ
અનુકૂલિત પ્રસરણ પ્રદર્શિત કરતા ઓસ્ટ્રેલિયન માર્સુપિયલ્સનું સાચું જૂથ પસંદ કરો :
અનુકુલિત પ્રસરણ માટેની સૌથી અગત્યની પૂર્વશરત શું છે ?
આકૃતીને ઓળખો.
મુળભૂત પક્ષીઓ $……$ કઈ ડાર્વિનીયન ફીચીગમાંથી ઉદ્દભવી.
અપસારી ઉદવિકાસ દર્શાવતી જોડ પસંદ કરો.
Confusing about what to choose? Our team will schedule a demo shortly.