- Home
- Standard 12
- Biology
3.Reproductive Health
medium
વંધ્યીકરણ પદ્ધતિને આકૃતિ સહિત વર્ણવો.
Option A
Option B
Option C
Option D
Solution

વાઢકાપ પદ્ધતિઓને વંધ્યીકરણ (sterilisation) કહે છે. આ પદ્ધતિ સ્ત્રી-પુરુષમાં ગર્ભધારણ રોકવાના અંતિમ ઉપાય તરીકે અપનાવવામાં આવે છે.
આના દ્વારા જનનકોષોનું વહન અટકાવી ગર્ભ સ્થાપનને રોકાય છે.
$(i)$ પુરુષ નસબંધી (vasectomy) : નરમાં વંધ્યીકરણની પ્રક્રિયાને પુરુષ નસબંધી કહે છે. પુરુષ નસબંધીમાં શુક્રવાહિનીના નાના ભાગને દૂર કરવો અથવા વૃષણકોથળી (scrotum) ઉપર નાનો કાપ મૂકી બાંધવામાં આવે છે.
$(ii)$ સ્ત્રી નસબંધી (tubectomy) : સ્ત્રીઓમાં વંધ્યીકરણની પ્રક્રિયાને સ્ત્રી નસબંધી કહે છે. અંડવાહિનીનો નાનો ભાગ દૂર કરાય છે અને ઉદરમાં કે યોનિ દ્વારા નાનો કાપ મૂકી બાંધવામાં આવે છે.
આ પદ્ધતિઓ લગભગ $100$ ટકા અસરકારક છે પણ પુનઃસ્થાપિતતા ઘણી ઓછી છે.
Standard 12
Biology
Similar Questions
યાદી $-I$ સાથે યાદી $-II$ જોડો :
યાદી $-I$ | યાદી $-II$ |
$A$. પુરુષ નસબંધી | $I$. મુખ પદ્ધતિ |
$B$. સંવનન અંતરાલ | $II$. અવરોધક પદ્ધતિ |
$C$. ગ્રીવા ટોપી | $III$. વાઢકાપ પદ્ધતિ |
$D$. સહેલી | $IV$. પ્રાકૃતિક પદ્ધતિ |
નીચે આપેલા વિકલ્પોમાથી સાચો જવાબ પસંદ કરો: