3.Reproductive Health
easy

આંતરપટલ અને ફોર્મના સ્થાન અને કાર્ય સમજાવો.

Option A
Option B
Option C
Option D

Solution

આંતરપટલ

સ્થાન : સમાગમ દરમિયાન સ્ત્રીના યોનિમાર્ગમાં ગ્રીવાને ઢાંકવા વપરાતો પડદો છે.

કાર્ય : ગર્ભધારણ અટકાવે છે.

ફોર્મ

સ્થાન : ક્રીમ સ્વરૂપ સ્ત્રીના યોનિમાર્ગમાં વપરાય છે.

કાર્ય : શુક્રકોષ સાથે જોડાઈ તેની $O_2$ ગ્રહણ ક્ષમતા અવરોધી, શુક્રકોષોને મારી નાખે છે.

Standard 12
Biology

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.