- Home
- Standard 9
- Science
6. TISSUES
hard
કોષદીવાલને આધારે મૃદુત્તક પેશી, સ્થૂલકોણક પેશી અને દઢોત્તક પેશી વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરો.
Option A
Option B
Option C
Option D
Solution
મૃદુતક પેશી | સ્થૂલકોણક પેશી | દઢોત્તક પેશી |
$(1)$ તેના કોષોમાં કોષદીવાલ પાતળી હોય છે અને સેલ્યુલોઝની બનેલી છે. | $(1)$ કોષદીવાલ ઉપર ખૂણાના ભાગે પેક્ટિન અને સેલ્યુલોઝ સ્થૂલન ધરાવતી કોષદીવાલ હોય છે. | $(1)$ કોષદીવાલ ઉપર સેલ્યુલોઝ ઉપરાંત લિગ્નીનનું સ્થૂલન જોવા મળે છે. |
$(2)$ કોષો જીવંત હોય છે. | $(2)$ કોષો જીવંત હોય છે. | $(2)$ કોષો મૃત હોય છે. |
$(3)$ કોષ આંતરકોષીય અવકાશ ધરાવે છે. | $(3)$ કોષો વચ્ચે ઓછો આંતરકોષીય અવકાશ ધરાવે છે. | $(3)$ કોષો વચ્ચે આંતરકોષીય અવકાશ હોતો નથી. |
$(4)$ તે વનસ્પતિને આધાર આપે છે. પાણી અને ખોરાકનો સંગ્રહ કરે છે. | $(4)$ તે વનસ્પતિ અંગને આધાર અને નમ્યતા આપે છે અને યાંત્રિક આધાર આપે છે. |
$(4)$ તે વનસ્પતિને દેઢતા અને મજબૂતાઈ આપે છે. |
Standard 9
Science