હૃદ સ્નાયુપેશીનું વિશેષ કાર્ય શું છે ?
આ સ્નાયુ પેશી જીવનપર્યત લયબદ્ધ રીતે સંકોચન અને શિથિલનનું કાર્ય કરે છે.
રંધ્ર કે વાયુરંધ્રનું કાર્ય શું છે ?
નીચે આપેલી ખાલી જગ્યા પૂરો :
છાલ કેવી રીતે રક્ષણાત્મક પેશીના રૂપમાં કાર્ય કરે છે ?
એવી પેશીનું નામ આપો કે જે આપણા શરીરને ગતિ આપવા માટે જવાબદાર છે.
અન્નવાહકના ઘટકો કે એકમો કયા કયા છે ?
Confusing about what to choose? Our team will schedule a demo shortly.