- Home
- Standard 12
- Biology
1.Sexual Reproduction in Flowering Plants
medium
તફાવત આપો :
$(a)$ અંડકાવરણ અને બાહ્ય બીજાવરણ
$(b)$ બીજદેહશેષ અને ફલાવરણ
Option A
Option B
Option C
Option D
Solution
અંડકાવરણો હવે સખત રક્ષણ આપનારાં બીજાવરણો છે
ક્યારેક કેટલાંક બીજમાં જેમકે કાળા મરી અને બીટમાં પ્રદેહનો કેટલોક ભાગ વપરાયા વગરનો ચિરલગ્ન સ્વરૂપે રહે છે. આવા સ્થાયી ચિરલગ્ન પ્રદેહને બીજદેહશેષ (perisperm) કહે છે.
બીજાશયની દીવાલ ફળની દીવાલમાં વિકાસ પામે છે, જેને ફલાવરણ (pericarp) કહે છે.
Standard 12
Biology
Similar Questions
યોગ્ય જોડકા જોડોઃ
વિભાગ $-I$ | વિભાગ $-II$ |
$(a)$ યુગ્મનજ | $(1)$ ભ્રૂણપોષ |
$(b)$ $PEN$ | $(2)$ ભ્રૂણ |
$(c)$ અંડક | $(3)$ ફળ |
$(d)$ બીજાશય | $(4)$ બીજ |
medium
સાચી જોડ ગોઠવો.
કોલમ-$I$ |
કોલમ- $II$ |
$1.$ જલ પરાગનયન |
$a. $ ધાંસ |
$2.$ હવા દ્વારા પરાગનયન |
$b. $ મુક્ત બહુકોષકેન્દ્રી ભૃણપોષ |
$3.$ નાળિયેરનું પાણી |
$c. $ જામફળ |
$4.$ રસાળ ફળ |
$d. $ હાઈડ્રિલા |
|
$e. $ કોષીય ભૃણપોષ |
medium