1.Sexual Reproduction in Flowering Plants
medium

તફાવત આપો : પુંકેસર અને સ્ત્રીકેસર

Option A
Option B
Option C
Option D

Solution

પુંકેસર સ્ત્રીકેસર
$(1)$ તે નરપ્રજનન અંગ છે. $(1)$ તે માદા પ્રજનન અંગ છે.
$(2)$ તે પુંકેસરચક્રનો એકમ ઘટક છે. $(2)$ તે સ્ત્રીકેસરચક્રનો એકમ ઘટક છે.
$(3)$ તે લઘુબીજાણુ પર્ણ તરીકે ઓળખાય છે. $(3)$ તે મહાબીજાણુ પર્ણ તરીકે ઓળખાય છે.
$(4)$ તેની રચનામાં પુંકેસરતંતુ, પરાગાશય અને યોજી જેવા ભાગો ધરાવે છે. $(4)$ તે અંડાશય $/$ બીજાશય, પરાગવાહિની અને પરાગાશય જેવા ભાગો ધરાવે છે.
$(5)$ તે લઘુબીજાણુઓ (પરાગરજ) ઉત્પન્ન કરે છે. $(5)$ તે મહાબીજાણુ ઉત્પન્ન કરે છે.
Standard 12
Biology

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.