- Home
- Standard 12
- Physics
1. Electric Charges and Fields
easy
સ્થિત વિધુત ઉત્પન્ન થવાથી બનતી ઘટનાઓ જણાવો.
Option A
Option B
Option C
Option D
Solution
શિયાળામાં આપણે પહેરેલા સિન્થેટિક કપડાં અથવા સ્વેટર કાઢ્તી વખતે અથવા મહિલાઓની પોલિએસ્ટર સાડીનો અંધારામાં તણખા જોવાનો અથવા તડતડ અવાજ સાંભળવાનો અનુભવ થાય છે.
મેઘગર્જના વખતે દેખાતી વીજળી.
કારનો દરવાજો ખોલતાં કે બસમાં બેઠક પરથી લપસ્યા બાદ સીટના લોખંડના સળિયાને પકડતા વિદ્યુત આંચકો લાગે છે. આ બધી ઘટનામાં અવાહક સપાટીઓના ઘસાવાથી વિદ્યુતભાર ઉત્પન્ન થાય છે.
ભૌતિકવિજાનની જે શાખામાં સ્થિત વિદ્યુતભારોથી ઉદ્ભવતાં બળો, ક્ષેત્રો અને સ્થિતિમાનનો અભ્યાસ આપેલો હોય તેને સ્થિતવિદ્યુતશાસ્ત્ર કહે છે.
Standard 12
Physics
Similar Questions
medium