- Home
- Standard 12
- Biology
3.Reproductive Health
medium
અફળદ્રુપતા કે વંધ્યતા માટેના વિવિધ પાસાઓની ચર્ચા કરો.
Option A
Option B
Option C
Option D
Solution
ભારત સહિત સમગ્ર વિશ્વમાં મોટી સંખ્યામાં દંપતીઓ વંધ્યતા ધરાવતા જોવા મળે છે.
વંધ્યતાના અનેક કારણો હોઈ શકે છે, જેવાં કે શારીરિક, જન્મજાત રોગો, દવાઓ, પ્રતિરક્ષા સંબંધી (Immunity related) અથવા મનોવૈજ્ઞાનિક.
ભારતમાં સામાન્ય રીતે દંપતીને બાળક ના થાય તો સ્ત્રીને દોષી માનવામાં આવે છે. પણ આ સમસ્યા પુરુષમાં પણ હોઈ શકે છે.
વિશિષ્ટ સ્વાથ્ય સંભાળ કેન્દ્ર (વંધ્યતા નિવારણ કેન્દ્ર) આવી ખામીઓનું નિદાન કરી આ દંપતીઓને સંતાન પ્રાપ્તિ કરાવે છે.
Standard 12
Biology
Similar Questions
medium