હિટસેક્રોમેટીન અને યુક્રોમેટીન વચ્ચેનો તફાવત આપો. બેમાંથી કયું પ્રત્યાંકન માટે સક્રિય છે ?
જે ક્રોમેટિન ગાઢ રીતે ગોઠવાયેલા હોય અને ઘેરો અભિરંજિત થતો હોય તેને હિટેરોક્રોમેટિન (heterochromatin) કહે છે. યુક્રોમેટિન પ્રત્યાંકન માટે સક્રિય ક્રોમેટિન છે જ્યારે હિટેરોક્રોમેટિન નિષ્ક્રિય છે.