Environmental Study
hard

શું તમે તમારા પડોશી વિસ્તારમાં જમીનનું પ્રદૂષણ જોયું છે ? જમીન પ્રદૂષણને નિયંત્રિત કરવા તમે કેવા પ્રયત્નો હાથ ધરશો ? 

Option A
Option B
Option C
Option D

Solution

ઔઘોગિક નકામા પદાર્થો અને જંતુનાશકો, ખાતરો વગેરે જેવા ખેતીવાડીનાં પ્રદૂષકો જમીન પ્રદૂષણોમાં મુખ્ય સ્રોત છે. વનસ્પતિને ટકી રહેવા માટે જમીનની ગુણવત્તા અને ફળદ્રુપતા જાળવી રાખવી ખૂબ જ જરૂરી છે.

$DDT$ જેવા કીટનાશકો પાણીમાં દ્રાવ્ય હોય છે. એને કારણે તે જમીનમાં ખૂબ જ લાંબો સમય ટકી રહે છે. આલ્ટ્રીન અને ડીસ્ટ્રીન જેવા જંતુનાશકો નોનબાયોડીગ્રેડેબલ હોવાથી તે પર્યાવરણ માટે ખૂબ જ ઝેરી છે.

તે આહારજાળમાં પ્રવેશીને શરીરની ક્રિયાઓમાં અવ્યવસ્થા ઉત્પન્ન કરે છે. આ ઉદ્યોગોના ખરાબ કચરા માટે પણ સાચું છે. કારણ કે તમો પણ $Ph, Hg, Cd, As$ જેવાં તત્ત્વો હોય છે.

આના માટેનો સારો રસ્તો એ છે કે સમયાંતરે જમીનના પ્રદૂષણની તપાસ કરાવતા રહેવું જોઈએ. ગંદું પાણી મુક્ત કરતા પહેલાં યોગ્ય પ્રક્રિયા દ્વારા તેને શુદ્ધ કરવું જરૂરી છે.

Standard 11
Chemistry

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.