નર પ્રજનનતંત્રની નામનિર્દેશનવાળી આકૃતિ દોરો.
શુક્રપિંડની પહોળાઈ અને લંબાઈ અનુક્રમે …?
નર માનવમાં સેમીનલ પ્લાઝમા શેના સભર હોય છે?
….. નીચું તાપમાન જાળવવામાં મદદરૂપ છે.
જો કોઈ કારણસર માનવ પ્રજનનતંત્રમાં શુક્રવાહિકાઓ બંધ થઈ જાય, તો પ્રજનન કોષો ……… માંથી વહન પામશે નહીં.
શુક્રવાહિની/શુક્રાશયનું સ્થાન…….
Confusing about what to choose? Our team will schedule a demo shortly.