- Home
- Standard 11
- Physics
2.Motion in Straight Line
easy
મુક્તપતન પામતા પદાર્થ માટે સમય સાથે પ્રવેગ, વેગ અને અંતરમાં થતાં ફેરફારના આલેખો દોરો.
Option A
Option B
Option C
Option D
Solution

મુક્તપતન પામતાં પદાર્થ માટે પ્રવેગ $g$ ઋણ હોય અને સમય સાથે અચળ હોય તેથી $a \rightarrow t$ નો આલેખ ઉપર મળે. જે સમય સાથે પ્રવેગમાં થતો ફેરફાર દર્શાવે છે.
આ આલેખ સમય સાથે વેગમાં થતો ફેરફાર દર્શાવે છે. તેમાં વેગ $[v = -gt]$ અધોદિશામાં હોવાથી $v \rightarrow t$ નો આલેખ ઉપર મુજબ મળે છે.
$y \rightarrow t$ નો આલેખ સમય સાથે અંતરમાં થતો ફેરફર દર્શાવે છે $d$ અથવા $y=-\frac{1}{2} g t^{2}$ (મુક્તપતન માટે)
Standard 11
Physics