- Home
- Standard 9
- Mathematics
4. Linear Equations in Two Variables
easy
$x-$ અક્ષને સમાંતર અને તેનાથી $4$ એકમ ઉપર આવેલી રેખાને દર્શાવતા સમીકરણનો આલેખ દોરો.
Option A
Option B
Option C
Option D
Solution

$x-$ અક્ષને સમાંતર રેખા $y = k$ છે. જ્યાં $k$ એ $x-$ અક્ષથી રેખા સુધીનું અંતર છે. અહીં $k = 4$. તેથી રેખાનું સમીકરણ $y = 4$ છે. આ સમીકરણનો આલેખ દોરો. બિંદુઓ $(1, 4)$ અને $(2, 4)$ ને નિરૂપણ કરી જોડો. આ માંગેલ આલેખ છે. (જુઓ આકૃતિ).
Standard 9
Mathematics