નીચેના વિધાનો ખરાં છે કે ખોટાં તે લખો
સમીકરણ $5 x-3 y=30$ નો આલેખ $y-$ અને બિંદુ $(6, 0)$ માં છે.
ખોટું
સમીકરણ $3x = 10$ નો આલેખ કયા અક્ષને સમાંતર હોય ?
દર્શાવો કે બિંદુઓ $A (1, 2), B(-1, -16) $ અને $C(0, -7)$ એ સુરેખ સમીકરણ $y = 9x -7$ ના આલેખ પર આવેલા છે.
સમીકરણ $3 x-2 y=12$ માટે $y=\ldots \ldots \ldots$
સુરેખ સમીકરણ $y =x$ નો આલેખ ……….. બિંદુમાંથી પસાર થાય છે.
$y = 6$ રેખાનો આલેખ ………
Confusing about what to choose? Our team will schedule a demo shortly.