$DNA$ સ્વયંજનન દરમિયાન નીચેનામાંથી ક્યું પ્રક્રિયક તરીકે વર્તતું નથી?
$dATP$
$dCTP$
$dUTP$
$dGTP$
$DNA$ નું સ્વયંજનન અર્ધરૂઢીગત રીતે થાય છે આ પદ્ધતિ પ્રયોગીક રીતે કોના દ્વારા કરાય છે ?
સાધારણ $DNA$ અણુનું સળંગ $N^{15}$ માધ્યમાં સ્વયંજનન થાય તો $4^{th}$ જનરેશનમાં હલકા $DNA$ ની $\%$ શું છે?
મેસેલ્સન અને સ્ટાફે બેકટેરીયાને $^{14}NH_{4}Cl$ ના માધ્યમમાં સ્થાનાંતરીત કર્યા બાદ કેટલા સમયના અંતરાલે નમુનાઓ લીધા ?
$DNA$ નું સ્વયંજનન અધરૂઢિગત પદ્ધતિથી થાય છે એ સાબિત કરતાં પ્રયોગમાં $E-coli$ બેક્ટરિયાને પહેલી વખત ધરાવતાં માધ્યમમાં ઉછેરવામાં આવ્યું હતું.
વોટ્સન અને ક્રિક દ્વારા સ્વયંજનન વિશે અપાયેલી યોજના ટૂંકમાં વર્ણવો.