English
Hindi
5.Molecular Basis of Inheritance
medium

વૈજ્ઞાનિક કારણો આપો : $\rm {DNA}$ નું સ્વયંજનન અર્ધરૂઢિગત પરંપરા છે.

Option A
Option B
Option C
Option D

Solution

$DNA$ના પિતૃ અણુમાંથી, $DNA$ સ્વયંજનન પ્રક્રિયામાં યોગ્ય ઉત્સેચકોની હાજરીમાં બે પોલિન્યુક્લિઓટાઇડ શૃંખલાઓ વચ્ચેના હાઇડ્રોજન બંધ તૂટતા જાય છે. આ બે શૃંખલાઓ એકબીજાથી દૂર થાય છે.

આ પ્રકારે અલગ પડેલી શૃંખલાઓ પર તેમની પૂરક શૃંખલાઓનું નિર્માણ થાય છે.

સમગ્ર પ્રક્રિયાને અંતે નવા બનતા $DNA$માં એક શૃંખલા પિતૃ $DNA$ની અને બીજી શૃંખલા નવી નિર્માણ પામેલ હોય છે.

માટે કહી શકાય કે $DNA$ સ્વયંજનન અર્ધરૂઢિગત પરંપરા ધરાવે છે.

Standard 12
Biology

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.