$2 \mathrm{~A}+\mathrm{B} \rightarrow \mathrm{C}+\mathrm{D}$ પ્રક્રિયા ના ગતિકીય અભ્યાસ દરમિયાન, નીચે મુજબ ના પરિણામો પ્રાપ્ત થયા.
$A[M]$ | $B[M]$ |
સર્જન નો પ્રારંભિક વેગ $D$ |
|
$i$ | $0.1$ | $0.1$ | $6.0 \times 10^{-3}$ |
$ii$ | $0.3$ | $0.2$ | $7.2 \times 10^{-2}$ |
$ii$ | $0.3$ | $0.4$ | $2.88 \times 10^{-1}$ |
$iv$ | $0.4$ | $0.1$ | $2.40 \times 10^{-2}$ |
ઉપ૨ની માહિતી ના આધારે સમગ્ર પ્રક્રિયાનો ક્રમ ........ છે.
$2$
$3$
$4$
$5$
પ્રક્રિયા $A + 2B \to C,$ માટે વેગ $R$ $ = [A]{[B]^2}$ હોય, તો પ્રક્રિયાનો ક્રમ .... થશે.
પ્રક્રિયાના વેગ અચળાંક છે. દરેક પ્રક્રિયાનો એકંદર ક્રમ શું હશે ?
$(a)$ $6.66 \times 10^{-3} \,s ^{-1}$
$(b)$ $4.5 \times 10^{-2} \,mol ^{-1} \,L \,s ^{-1}$
પ્રક્રિયાનો અદ્ય આંશિક ભાગ પૂર્ણ કરવા માટે જરૂરી સમય પ્રક્રિયકની સાંદ્રતાના વ્યસ્ત રીતે બદલાય છે. તો પ્રક્રિયાનો ક્રમ શોધો?
$A + B\rightarrow C$ કાલ્પનીકે પ્રક્રિયા માટે ત્રણ જુદાંજુદાં પ્રયોગોમાં નીચેની માહિતી આપેલી છે.
$1$. $[A]$ $0.01$, $[B]$ $0.01 -$ પ્રક્રિયાનો દર $1.0 \times 10^{-4}$.
$2$. $[A]$ $0.01$, $[B]$ $0.03 - $ પ્રક્રિયાનો દર $9.0 \times 10^{-4}$.
$3$. $[A]$ $0.03$, $[B]$ $0.03 -$ પ્રક્રિયાનો દર $2.70\times 10^{-3}$ તો દર નિયમ સૂચવે કે...
પ્રકિયા ${N_2}{O_{5\left( g \right)}} \to 2N{O_{2\left( g \right)}} + \frac{1}{2}{O_2}$ માટે વેગ અચળાંકનુ મૂલ્ય $2.3 \times 10^{-2}\,s^{-1}$ છે. તો નીચેનામાંથી ક્યુ સમીકરણ સમય સાથે $\left[ {{N_2}{O_5}} \right]$ નો ફેરફાર દર્શાવે છે ?