કિમત મેળવો.
$(153)^{2}$
$23409$
$25014$
$21360$
$24012$
$(x+y)^{3}-\left(x^{3}+y^{3}\right) $ નો એક અવયવ ………… છે.
અવયવ પ્રમેય દ્વારા સાબિત કરો કે,$x-3$ એ $12 x^{3}-31 x^{2}-18 x+9$ નો એક અવયવ છે. ત્યારબાદ $12 x^{3}-31 x^{2}-18 x+9$ ના અવયવ પાડો.
શૂન્ય બહુપદીનું શૂન્ય ………… છે.
અવયવ પ્રમેયનો ઉપયોગ કરીને $x^{2}-7 x+12$ ના અવયવ પાડો.
ઘન મેળવ્યા સિવાય $(x-y)^{3}+(y-z)^{3}+(z-x)^{3} $ ના અવયવો પાડો.
Confusing about what to choose? Our team will schedule a demo shortly.