એક સાબુના પરપોટામાં અંદરનું દબાણ બીજા પરપોટાના અંદરના દબાણ કરતાં ત્રણ ગણું છે તો તેમના કદનો ગુણોત્તર કેટલો થાય?
$1:3$
$1 : 9$
$1:27$
$1 : 81$
સાબુના પરપોટામાં અંદરનું દબાણ તેના બાહ્ય દબાણ કરતા. . . . . . જેટલું વધારે હશે. $(\mathrm{R}=$ પરપોટાની ત્રિજ્યા, $S=$ પરપોટાનું પૃષ્ઠતાણ આપેલ છે)
એક સાબુના પરપોટાની અંદરનું વધારાનું દબાણ એક બીજા સાબુના પરપોટાની અંદરના વધારાનું દબાણ કરતાં ત્રણ ગણું છે. પ્રથમ અને બીજા પરપોટાના કદોનો ગુણોત્તર ........... છે.
$1\,cm$ વ્યાસ અને $25 \times {10^{ - 3}}\,N{m^{ - 1}}$ પૃષ્ઠતાણ ધરાવતા પરપોટાનું અંદરનું દબાણ અને બહારના દબાણનો તફાવત ....... $Pa$ થાય?
$1\,mm$ ત્રિજયા અને $70 \times {10^{ - 3}}\,N/m$ પૃષ્ઠતાણ ધરાવતા ટીપાંના અંદરના અને બહારના દબાણનો તફાવત ....... $N/{m^{ - 2}}$ થાય.
પાણીમાં રહેલા પરપોટાનું દબાણ $P_1$. છે,સમાન ત્રિજયા ધરાવતા ટીપાંનું દબાણ $P_2$ છે,તો