- Home
- Standard 10
- Science
8. Heredity
normal
'અલિંગી પ્રજનનની તુલનામાં લિંગી પ્રજનન દ્વારા ઉત્પન્ન થયેલી ભિન્નતાઓ વધારે સ્થાયી હોય છે.' સમજાવો. આ લિંગી પ્રજનન કરનારા સજીવોના ઉદ્દવિકાસને કેવી રીતે પ્રભાવિત કરે છે.
Option A
Option B
Option C
Option D
Solution
લિંગી પ્રજનનથી સર્જાતી સંતતિમાં લક્ષણોની ભિન્નતા વધુ જોવા મળે છે જે અલિંગી પ્રજનનમાં શક્ય બનતું નથી કારણ કે લિંગી પ્રજનન દરમિયાન જનીનદ્રવ્યોનું મિશ્રણ થાય છે નર જન્યુકોષ અને માદા જન્યુકોષ ભેગા મળી સંતતિ સર્જતા હોવાથી બંનેના લક્ષણો ઉપરાંત નવા લક્ષણો પણ સર્જાય છે.
અલિંગી પ્રજનનમાં એક જ સજીવ ભાગ લેતો હોવાથી તેમાં ભિન્ન લક્ષણો સર્જાતા નથી.
Standard 10
Science