જમણા હાથના સ્ક્રૂનો નિયમ સમજાવો.
જો $\mathop {\text{A}}\limits^ \to $ અને $\mathop {\text{B}}\limits^ \to $ વચ્ચેનો ખૂણો $\theta$ હોય તો, $\left( {\mathop {\text{B}}\limits^ \to \,\, \times \,\,\mathop {\text{A}}\limits^ \to } \right)\,\,.\,\,\mathop {\text{A}}\limits^ \to \,\,$ ગુણાકારની કિંમત કોને સમાન થાય છે ?
$a$ ની દિશામાં $r$ નો ઘટક શોધો.
એક સદિશને $\vec{A}=3 \hat{i}+4 \hat{j}$ જેટલો માનાંક અને તે $\vec{B}=4 \hat{i}+3 \hat{j}$ ને સમાંતર રહેલ છે. આ સદિશનો પ્રથમ ચરણમાં $x$ અને $y$ ધટક અનુક્રમે $x$ અને $3$ છે, જ્યાં $x=$___________છે.
બે સદીશો $\mathop A\limits^ \to \,\, = \,\,3\hat i\,\, + \;\,\hat j\,\,$ અને $\mathop B\limits^ \to \,\, = \,\,\hat j\,\, + \,2\hat k$ આપેલા છે . આ બે સદીશો માટે $\mathop A\limits^ \to $ નો $\mathop B\limits^ \to $ ની સાપેક્ષે ઘટક સદીશના સ્વરૂપમાં શોધો.