અષ્ટિલા ફળની રચના ઉદાહરણ સહિત સમજાવો.
કેરી અને નારિયેળમાં ફળ અખિલા (drupe) તરીકે ઓળખાય છે. તેઓ એક સ્ત્રીકેસરી ઉચ્ચસ્થ બીજાશયોમાંથી વિકાસ પામે છે અને એક બીજ ધરાવે છે.
કેરીમાં ફલાવરણ એ બહાર પાતળા બાહ્ય ફલાવરણ, મધ્યમાં માંસલ ખાવાલાયક મધ્યફલાવરણ અને અંદર કઠણ અંતઃ ફલાવરણમાં સારી રીતે વિભાજિત છે.
નાળિયેર એ પણ અખિલ છે. તેમાં મધ્ય ફલાવરણ રેસામય (તંતુમય) હોય છે.
નીચે આપેલી અગત્યતા જણાવો :
$(i)$ સમિતાયા સ્તર
$(ii)$ અધિચ્છદીય સ્તર
.........માંથી વાસ્તવિક ફળ વિકસે છે.
મકાઈના દાણાને ફળ કહે છે, બીજ કેમ નહીં ?
કેરીનો કઠણ ભાગ શું રજૂ કરે છે?
નીચે પૈકી કયું લિચીનાં ફળનો ખાદ્ય ભાગનો નિર્દેશ કરે છે?