2.Human Reproduction
normal

દુગ્ધસ્ત્રાવની પ્રક્રિયા સમજાવો.

Option A
Option B
Option C
Option D

Solution

માદાની સ્તનગ્રંથિઓ (mummary glands) ગર્ભધારણ દરમિયાન વિકાસ પામે છે અને પ્રસૂતિ બાદ દૂધ ઉત્પન્ન થવાની શરૂઆત કરે છે. આ પ્રક્રિયાને દુગ્ધસ્રાવ કહે છે.

દુગ્ધસ્રાવના શરૂઆતના દિવસોમાં ચવતું દૂધ નવતન્ય (colostrum) તરીકે ઓળખાય છે. જે એન્ડિબૉડી $(Ig\, A)$ ધરાવે છે.

બાળકના તંદુરસ્ત વિકાસ માટે ડૉક્ટર પણ સ્તનપાન કરાવવાની સલાહ આપે છે.

સ્તનગ્રંથિમાં દૂધનું સંશ્લેષણ અગ્રપિચ્યૂટરી ગ્રંથિના પ્રોલેક્ટિન દ્વારા થાય છે.

Standard 12
Biology

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.