લેડિગના કોષનું સ્થાન અને સ્ત્રાવ અનુક્રમે કયા છે ?
યકૃત - કોલેસ્ટેરોલ
અંડપિંડ - ઇસ્ટ્રોજન
શુક્રપિંડ - ટેસ્ટોસ્ટેરોન
સ્વાદુપિંડ - ગ્લુકાગોન
ક્રિપ્ટોરકિડીઝમ એ શુક્રપિંડની કઈ સ્થિતિ છે ?
માદાનો કયો ભાગ/બંધારણ એ નરનાં શિશ્નને સમાન છે ?
ગર્ભવિકાસ દરમિયાન ધ્રુવતા અગ્ર/પશ્ચ, પૃષ્ઠ. વક્ષ મધ્ય / પાશ્વીય ધરીને ……….. કહે છે. ,
જન્યુજનન પ્રક્રિયામાં રિડકશન વિભાજન ક્યારે જોવા મળે છે ?
ગર્ભકોષ્ઠનું હલનચનલ કયા ગર્ભ તબક્કે જોવા મળે ?