- Home
- Standard 12
- Biology
5.Molecular Basis of Inheritance
medium
નીચેનાં વૈજ્ઞાનિકનો ફાળો સમજાવો :
$1.$ એવરી, મેકિલઓડ, મેકકાર્ટી $(1933-44) $
$2.$ મેથ્યુ મેસેલ્સન અને ફ્રેન્ડલિન સ્ટાલ $(1958)$
Option A
Option B
Option C
Option D
Solution
ઓસવાલ્ડ ઍવરી, કોલીન મૈકલિઑડ અને મેકલીન મેકકાર્ટી $(1933-44)$ – જૈવરાસાયણિક પ્રકૃતિ
મૈથ્યુ મેસેલ્સન અને ફ્રેન્કલિન સ્ટાલે $1958$ – રેડિયોઍક્ટિવ સમસ્થાનિકથી $DNA$ પણ અર્ધરૂઢિગત .સ્વયંજનન
Standard 12
Biology
Similar Questions
સૂચિ $I$ સાથે સૂચિ $II$ ને જોડો. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.
સૂચિ $I$ | સૂચિ $II$ |
$A$ $RNA$ પોલીમરેઝ $III$ | $I$ snRNPs |
$B$ પ્રત્યાંકનનું પૂર્ણ થવું | $II$ પ્રમોટ૨ |
$C$ એક્ઝોન્સને કાપીને દૂર કરવા | $III$ Rho ફેકટર |
$D$ $TATA$ બોક્સ | $IV$ SnRNAs, tRNA |