- Home
- Standard 10
- Science
8. Heredity
medium
સમજાત અને સમરૂપ અંગોને ઉદાહરણો આપી સમજાવો.
Option A
Option B
Option C
Option D
Solution

સમજાત અંગો : જે અંગોની આંતરિક સંરચના અલગ અલગ હોય પણ કાર્યમાં સમાનતા ધરાવતા હોય તો તેવા અંગોને સમજાત અંગો કહે છે.
ઉદાહરણ : પક્ષીની પાંખ, પતંગિયાની પાંખ
સમરૂપ અંગો : અંગોની સંરચના સમાન હોય પણ કાર્ય અલગ અલગ કરતા હોય તો તેવા અંગોને સમરૂપ અંગો કહે છે.
ઉદાહરણ : ગરોળી, પક્ષી, માનવના અગ્રઉપાંગ
Standard 10
Science