દ્વિચલ સુરેખ સમીકરણ $2 x+3 y=12$ ને પ્રમાણિત સ્વરૂપમાં લખતાં $a+b+c$ ની કિંમત કેટલી થાય?
$12$
$-9$
$3$
$-7$
એવા દ્વિચલ સુરેખ સમીકરણનો આલેખ દોરો જેનો દરેક ઉકેલ એવું બિંદુ દર્શાવે છે કે જેના બંને યામનો સરવાળો $10$ થાય.
નીચેના દરેક સમીકરણને દ્વિચલ સુરેખ સમીકરણના પ્રમાણિત સ્વરૂપમાં દર્શાવો તથા દરેક સમીકરણ માટે $a, b$ અને $c$ ની કિંમતો જણાવો ?
$x=\frac{2}{5} y+10$
નીચેના વિધાનો ખરાં છે કે ખોટાં તે લખો
કાર્તેઝિય સમતલમાં $3x = 15$ નો આલેખ $x-$અક્ષને સમાંતર રેખા છે.
નીચેનાં સમીકરણોના આલેખ દોરો
$4 x-3 y=12$
સુરેખ સમીકરણ $2x + 5x = 19$ ના આલેખ પર જેનો ભુજ તેની કોટિ કરતાં $1\frac {1}{2}$ગણો હોય એવું બિંદુ દર્શાવો.
Confusing about what to choose? Our team will schedule a demo shortly.