$49 x^{2}-121$ ના અવયવો જણાવો
$(7 x+11)(7 x-11)$
બહુપદી $x^{3}+x^{2}-10 x+8$ ના નીચેના ભાજક વડે ભાગાકાર કરો અને ભાગફળ તથા શેષ મેળવો
$x+3$
સાદુંરૂપ આપો : $(2 x-5 y)^{3}-(2 x+5 y)^{3}$
વિસ્તરણ કરો.
$(2 x+3 y+5)^{2}$
અવયવ પાડો $: x^{3}-x^{2}-17 x-15$
અવયવ પાડો.
$\frac{4 x^{2}}{9}-\frac{1}{25}$
Confusing about what to choose? Our team will schedule a demo shortly.