- Home
- Standard 9
- Mathematics
2. Polynomials
medium
અવયવ પાડો $: x^{3}-x^{2}-17 x-15$
Option A
Option B
Option C
Option D
Solution
બહુપદીના અયુગ્ય ઘાતાંકવાળા પદોના સહગુણકોનો સરવાળો
$=1-17=-16$.
બહુપદીના યુગ્ય ઘાતાંકવાળા પદોના સહગુણકોનો સરવાળો
$=-1-15=-16$.
$(x+1)$ એ આપેલ બહુપદીનો એક અવયવ છે.
$x^{3}-x^{2}-17 x-15$
$=\underline{x^{3}+x^{2}}-\underline{2 x^{2}-2 x}-\underline{15 x-15}$
[$x+1$ સામાન્ય અવયવ મળે તે પ્રમાણે પદોનું વિભાજન]
$=x^{2}(x+1)-2 x(x+1)-15(x+1)$
$=(x+1)\left(x^{2}-2 x-15\right)$
$=(x+1)\left(x^{2}-5 x+3 x-15\right)$
$=(x+1)[x(x-5)+3(x-5)]$
$=(x+1)(x-5)(x+3)$
Standard 9
Mathematics