અવયવ પાડો
$16 x^{2}-16 x-21$
$(4 x+3)(4 x-7)$
અવયવ પ્રમેય દ્વારા સાબિત કરો કે,$x-3$ એ $12 x^{3}-31 x^{2}-18 x+9$ નો એક અવયવ છે. ત્યારબાદ $12 x^{3}-31 x^{2}-18 x+9$ ના અવયવ પાડો.
જો બહુપદી $p (x)$ માટે $p (7) = 0$ હોય, તો……… એ $p(x)$ નો એક અવયવ છે.
કિમત મેળવો.
$(421)^{2}$
અવયવ પાડો.
$16 x^{2}-40 x y+25 y^{2}$
નીચે આપેલ દરેક બહુપદી માટે તેની સામે આપેલ ચલની કિંમત માટે બહુપદીનું મૂલ્ય શોધો
$p(t)=5 t^{2}-11 t+7$,$t=a$ આગળ
Confusing about what to choose? Our team will schedule a demo shortly.