વિસ્તરણ કરો.
$(2 x-3)(2 x+5)$
$=(2 x)^{2}+(-3+5)(2 x)+(-3)(5)$
$=4 x^{2}+4 x-15$
બહુપદી $p(x)=x^{4}-2 x^{3}+3 x^{2}-a x+3 a-7$ ને $x + 1$ વડે ભાગતાં શેષ $19$ મળે છે, તો $a$ ની કિંમત શોધો. વળી, $p (x)$ ને $x + 2$ વડે ભાગતાં મળતી શેષ પણ શોધો.
નીચે આપેલી બહુપદીઓની ઘાત જણાવો ?
$x^{3}-3\left(x^{2}\right)^{4}-15$
કિમત મેળવો.
$77 \times 83$
જો $a, b, c$ બધા શુન્યેતર હોય અને $a+b+c=0,$ તો સાબિત કરો કે $\frac{a^{2}}{b c}+\frac{b^{2}}{c a}+\frac{c^{2}}{a b}=3$
અવયવ પાડો $: x^{3}-x^{2}-17 x-15$
Confusing about what to choose? Our team will schedule a demo shortly.