ફેબસી કુળ કોની સાથે સબંધ ધરાવે છે? 

  • A

    દ્વિગુરછી પુંકેસર, ધારાવર્તા જરાયવિન્યાસ, આંશિકપણે - ત્રાસુ અંડાશય અને પતંગિયાઆકાર દલચક્ર

  • B

    દ્વિગુરછી પુંકેસર, ધારાવર્તી જરાયુવિન્યાસ અને મોટું પશ્વ દલચક્ર

  • C

    તલસ્થ જરાયુવિન્યાસ, સર્વતોમુખી પુંકેસર, સ્પાઇકલેટ પુષ્પવિન્યાસ

  • D

    અક્ષવર્તી જરાયુવિન્યાસ, અદ્ભુણપોષી બીજ, શીમ્બ ફળ

Similar Questions

ફેબીસી કુળ એ .........ની વૈકલ્પિકતા છે.

મરચાનું પુષ્પીય સૂત્ર કયું છે?

મોટેભાગે આર્થિક રીતે ઉપયોગી રેસા ઉત્પન્ન કરતી વનસ્પતિ કયું કુળ ધરાવે છે?

બ્રાસીકાસી માટે સાચી પુષ્પઆકૃતિ પસંદ કરો.

દીર્ઘસ્થાયી વજ્રચક્ર .........ની લાક્ષણિકતા છે.